Aapnu Gujarat
Uncategorizedતાજા સમાચારરાષ્ટ્રીય

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

વડગામ ખાતે ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પાલનપુર થી રેલી માં જોડાઈ ને વડગામ તાલુકાના લિબોઇ નજીક આવેલ ગૌશાળા ખાતે સામાજિક સમરસતા સંમેલન યોજવા જઇ રહ્યા છે ત્યારે આજે સાંજે ૭ કલાકે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા સંગઠન ના પ્રમુખ ગુમાનસિંહ હજી ચૌહાણ અનુસુચિત જાતિ પ્રદેશ મોરચાના પ્રમુખ ડો.પધુમ્નભાઇ વાજા તથા મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા તથા અનુસુચિત જાતિ મોરચો મિડીયા પ્રદેશ કન્વીનર દેવનભાઇ વર્મા સાથે રહીને મીટ ધ પ્રેસ યોજીને પત્રકાર મિત્રોને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સાથે માહિતી ગાર કરવામાં આવ્યા હતા.

Related posts

સુનંદા કેસ : પોલીસને હજુય પુરતા પુરાવા મળી રહ્યા નથી

aapnugujarat

મન કી બાત : મેક ઇન ઇન્ડિયા અભિયાનથી આંબેડકર સપનું પરિપૂર્ણ થશે

aapnugujarat

असम में NRC की प्रक्रिया भारत का आंतरिक मामला : विदेश मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1