Aapnu Gujarat
ગુજરાત

ટેસ્ટિંગ વાનમાં હવે નવી સુવિધા લોકોને શંકા લાગે તો ખાદ્ય પદાર્થના વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકાશે

રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મસાલાને રાય માં ભેળસેળ કર્યાના ચાર જેટલા બનાવો સામે આવ્યા હતા અને તેનું પગેરુ ગોંડલ સુધી પહોંચ્યું હતું ત્યારે હવે આ તપાસમાં સૌથી મોટો ફાળો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ તૈયાર કરેલી મોબાઈલ ટેસ્ટિંગ વાન છે અને હવે લોકો પણ આ વાહનો લાભ લઈ શકશે અને કોઇપણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જણાય તો તેને વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકશે અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ છે કે નહીં તેની તપાસ જાતે કરી શકશે રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મસાલાને રાય માં ભેળસેળ કર્યાના ચાર જેટલા બનાવો સામે આવ્યા હતા અને તેનું પગેરુ ગોંડલ સુધી પહોંચ્યું હતું ત્યારે હવે આ તપાસમાં સૌથી મોટો ફાળો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ તૈયાર કરેલી મોબાઈલ ટેસ્ટિંગ વાન છે અને હવે લોકો પણ આ વાહનો લાભ લઈ શકશે અને કોઇપણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જણાય તો તેને વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકશે અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ છે કે નહીં તેની તપાસ જાતે કરી શકશે રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મસાલાને રાય માં ભેળસેળ કર્યાના ચાર જેટલા બનાવો સામે આવ્યા હતા અને તેનું પગેરુ ગોંડલ સુધી પહોંચ્યું હતું ત્યારે હવે આ તપાસમાં સૌથી મોટો ફાળો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ તૈયાર કરેલી મોબાઈલ ટેસ્ટિંગ વાન છે અને હવે લોકો પણ આ વાહનો લાભ લઈ શકશે અને કોઇપણ શં

Related posts

શનિ અમાવસ્યાના દિવસે મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

પાવીજેતપુરમાં કોરોના પોઝિટિવના ૨ કેસ નોંધાયા

editor

વિધાનસભાના ચૂંટણી જંગ : અડધો ડઝનથી વધુ કોર્પોરેટર ઉમેદવારી કરવા તલપાપડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1