Aapnu Gujarat
Uncategorized

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગુહ મંત્રી વિપુલ ચૌધરી દ્વારા માણસા તાલુકાના ઈશ્વરપુરા મુકામે અબુદા સેના ના નેજા હેઠળ સભાનું આયોજન

મહેસાણા દૂધસાગર ડેરી ના રાજકારણ માં 1 વર્ષ પહેલાં થયેલી ઉથલપાથલ બાદ હવે ડેરી નું સહકારી રાજકારણ રંગ પકડવા લાગ્યું છે.હાલ ના સત્તાધીશો દ્વારા પશુપાલકો ને આપવા માં આવતા દૂધ ફેટ ના ભાવ,સાગર દાણ ના ભાવ આ તમામ માં વિપુલ ચૌધરી જૂથ ગોટાળો હોવાનો આક્ષેપ કરી રહ્યું છે,,તેમજ ડેરી ની ચૂંટણી માં વિશેષ ભૂમિકા ભજવનાર ઋષિકેશ પટેલ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આજરોજ મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગુહ મંત્રી વિપુલ ચૌધરી દ્વારા માણસા તાલુકાના ઈશ્વરપુરા મુકામે અબુદા સેના ના નેજા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સભામાં વિપુલ ચૌધરી દ્વારા સ્ટેજ પરથી રાજ્યના આરોગય મંત્રી ઋષિકેશ પટેલ સામે નિશાન સાધ્યું હતું વિપુલ ચૌધરી સ્ટેજ પરથી નિવેદન આપ્યું કે આવડી મોટી બનાસ ડેરી ગત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના અધ્યક્ષ અથવા પોતાના ઉપાધ્યક્ષ ને પણ વિધાનસભાની ચૂંટણી નથી જીતાડી શકી તો દૂધ સાગર ડેરી મહેસાણામાં અને વિસનગરનો ચૂંટણી અધિકારી અને આ ડેરી ખાતે લોકશાહી નું ખંડન કર્યું હોય તેવા વિસનગરના મંત્રી ને પણ નથી જીતાડી શકવાની

Related posts

कोरोना से बचाव के लिए ‘बबल रैप’ में मिल रही हैं टाटा मोटर्स की गाड़ियां

editor

मोरबी से भाजपा उम्मीदवार ब्रिजेश मेरजा को मिली कामयाबी

editor

પ્રભાસ પાટણના ગણેશ ઉત્સવ માં પૂજા-અર્ચના કરી સહભાગી થતા કલેકટર અજય પ્રકાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1