Aapnu Gujarat
બિઝનેસ

હવે, એર ઈન્ડિયા થઈ ટાટાની

એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં ૪૪૮૬ સ્થાનિક સ્લોટ્‌સ અને દર અઠવાડિયે ૨૭૩૮ આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં ૩૫૮ પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે.સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને પણ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે.એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપે આપી છે. ટાટા ગ્રુપ તેને ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદી રહ્યું છે. નાણાં મંત્રાલયના રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (ડ્ઢૈંઁછસ્) દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનું સંચાલન ટાટા કરક્ત એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (છૈંજીછસ્) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર ર્નિણય કર્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી ર્નિમલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે. ટાટા સન્સે એર ઇન્ડિયા માટે ૧૮ હજાર કરોડની બોલી લગાવી હતી, જ્યારે સ્પાઇસ જેટના અજય સિંહે ૧૫ હજાર કરોડની બોલી લગાવી હતી. માનવામાં આવે છે કે આ વ્યવહાર ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થઈ જશે. એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (છૈંજીછસ્) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર ર્નિણય કર્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી ર્નિમલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે. ડ્ઢૈંઁછસ્ ના સચિવે જણાવ્યું કે જ્યારે એર ઇન્ડિયા વિજેતા વિડરના હાથમાં જશે ત્યારે કંપનીની બેલેન્સશીટ પર ૪૬,૨૬૨ કરોડ રૂપિયાનું દેવું છૈંછૐન્ ને જશે. તેમણે કહ્યું કે સરકારને આ ડીલમાં રૂ ૨,૭૦૦ કરોડની રોકડ મળશે. એર ઇન્ડિયા પર કુલ દેવું ૪૬૨૬૨ કરોડ છે. આ આંકડો માર્ચ ૨૦૨૧નો છે. ઓગસ્ટના અંત સુધીમાં આ આંકડો વધીને ૬૫૫૬૨ કરોડ થયો છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટાટા સન્સની એર ઇન્ડિયા ખરીદવાની ઓફર સ્વીકારી લેવામાં આવી છે. પરંતુ સરકારે ટાટા ગ્રુપની બિડ મંજૂર થયાના સમાચારને રદિયો આપ્યો અને કહ્યું કે આ અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં એર ઇન્ડિયાની કુલ ફિક્સ્ડ પ્રોપટી આશરે ૪૫,૮૬૩.૨૭ કરોડ રૂપિયા છે. જેમાં એર ઇન્ડિયાની જમીન, ઇમારતો, વિમાનનો કાફલો અને એન્જિનનો સમાવેશ થાય છે.

Related posts

દલાલ સ્ટ્રીટમાં પાંચ પરિબળોની અસર રહેશે : તમામની નજર હશે

aapnugujarat

બિટકોઈન : દેશભરમાં ૪ થી ૫ લાખ એચએનઆઈને ઈડી નોટિસ મોકલશે

aapnugujarat

વોડાફોન અને આઈડિયાના મર્જરને આવતીકાલે મંજુરી મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1