Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાંથી મોબાઈલ ચોર ઝડપાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર સી ડિવિઝન પોલીસે ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર સી ડિવિઝન પોલીસના સ્ટાફે પૂર્વ બાતમીને આધારે ચોરાઉ મોબાઇલ વેચવા આવેલો  અકરમ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર/સિપાઇ (ઉ.વ.૩૦ રહે વડવા બાપેસરા કુવા સીદીવાડ ભાડાના મકાનમા ભાવનગર )ને વિવિધ કંપનીના કુલ ૧૭ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં ઇન્સ આર.આઇ.સોલંકી તથા સ્ટાફ ના માણસો જોડાયા હતા

Related posts

દમણમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કર્યો

aapnugujarat

હિંમતનગર ખાતે એ.એચ.પી દ્વારા કમલેશ તિવારીને શ્રદ્ધાંજલિ અપાઈ

aapnugujarat

ડભોઈ નગર પાલિકા નગરની સ્વચ્છતાનું ક્યારે વિચારશે ?

editor

Leave a Comment

UA-96247877-1