Aapnu Gujarat
મનોરંજન

“ધ કપિલ શર્મા શો”નું નવા સેટ સાથે વેલકમ બેક

પોપ્યુલર કોમેડી શો ધ કપિલ શર્મા શો નવા સેટ સાથે દર્શકો માટે તૈયાર છે.કેટલાક એપિસોડ શૂટ કરી લેવામાં આવ્યા છે.લાંબા સમયના વિરામ બાદ ફરી શો દર્શકોને હસાવવા માટે તૈયાર છે.નવા સેટ માં થોડા ચેન્જીસ જોવા મળી રહ્યા છે.નવા સેટ માં ૧૦ સ્ટાર ઢાબા અને ચીલ ઝોન તેમજ એટીએમ પણ જોવા મળશે.આખરે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે.કપિલએ પોતાના સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી.અને વેલકમ બેક ના સમાચાર આપ્યા હતા

Related posts

ડેઝી રેસ-૩ ફિલ્મને લઇ આશાવાદી

aapnugujarat

ડાન્સ ફિલ્મમાં વરૂણ તેમજ કેટરીના કેફની જોડી છવાશે

aapnugujarat

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર સમર્થન કરનારા પર ભડકી સિંગર સોના મોહાપાત્રા

editor

Leave a Comment

UA-96247877-1