Aapnu Gujarat
મનોરંજન

કરીના-સૈફના પુત્રનુ નામ બન્યો વિવાદ

કરીના કપૂરના બીજા પુત્રનો ચહેરો હજી જોવા મળ્યો નથી.પરંતુ નામે ચર્ચાનું જોર પકડ્યું છે.સૌને કુતુહલ છે કે સુ નામ રાખવામાં આવ્યું છે? ત્યારે કરીના કપૂરે પોતાનાં બંને પ્રેગ્નન્સીના અનુભવોને વાગોળતું પુસ્તક ‘કરીના કપૂર્સ પ્રેગ્નન્સી બાઇબલઃ ધ અલ્ટિમેટ મેન્યુઅલ ફોર મોમ ટુ બી’ બહાર પાડ્યું છે. હવે કરીનાના પુસ્તકે તેના નાના પુત્રના નામ પરથી પડદો પણ હટાવી દીધો છે. માત્ર દીકરાનું નામ જ નહીં, પણ ચહેરો પણ જાહેર થયો કરવામાં આવ્યો છે.આમાંથી એક તસવીરના કેપ્શનમાં કરીનાએ તેના નાના પુત્ર જહાંગીરનું નામ લખ્યું છે.

Related posts

સોનાક્ષીનો ભાઈ લવ સિન્હા પણ બોલીવૂડમાં ચમકશે, ‘પલ્ટન’ માટે જે.પી. દત્તાએ પસંદ કર્યો

aapnugujarat

पायल रोहतगी गिरफ्तार

aapnugujarat

किक – २ अगली ईद पर होंगी रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1