Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રાના બાવળીથી બોગસ ડોક્ટર ઝડપાયો

ધ્રાંગધ્રાથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે,ધ્રાંગધ્રા તાલુકાના લગભગ દરેક ગામમા બોગસ ડોક્ટરો હોવાની વિગતો છે. ત્યારે સુરેન્દ્રનગર SOG ટીમ દ્વારા એક બાદ એક બોગસ ડોક્ટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેમા ધ્રાગધ્રા તાલુકાના બાવળી ગામે ક્લીનીક ખોલી બેઠેલા વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પડાયો હતો. જેની પાસેથી દશ હજાર કરતા પણ વધુ કિંમતની દવાઓ મળી આવી હતી. હાલ SOG ટીમ દ્વારા આશારામ તારબુંદીયા નામના બોગસ ડોક્ટરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Related posts

છોટાઉદેપુર, કવાંટ અને નસવાડીમાં આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાશે

aapnugujarat

પોલીસ કર્મચારીઓના વાહનો સલામત નથી

aapnugujarat

ગિરનાર-પંચમઢી ખાતે ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવાની તક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1