Aapnu Gujarat

Month : December 2023

ગુજરાત

૧ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

aapnugujarat
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ મોટા સમાચાર આવ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલા શરૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરુ થશે અને સાત માર્ચ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલું શરુ થશે. વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે. આ સાથે ગત......
ગુજરાત

અમદાવાદમાં રહેતા યુવકે 17 રાજ્યોમાં લોકો સાથે કરી કરોડોની ઠગાઈ

aapnugujarat
ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (STF) સોમવારે 17 રાજ્યોમાં 102 સાયબર ક્રાઈમ કેસમાં વોન્ટેડ એવા 22 વર્ષીય હન્ટર એરિકની ધરપકડ કરી છે. અમદાવાદમાં રહેતો હન્ટર હવાલા ઓપરેટર હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેણે નકલી અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેલ્લા ત્રણ મહિનામાં 15.2 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા છે. ઉત્તરાખંડ......
ગુજરાત

UKનાં વિઝા ના મળતાં ચરોતરના યુવકે જીવન ટૂંકાવી લીધું

aapnugujarat
હાલમાં ભારતીય યુવાનોને વિદેશનું ઘેલું લાગ્યું છે. આમાં ગુજરાતના લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. લોકો કેનેડા, અમેરિકા કે લંડન જવા ઈચ્છે છે. જેમાં ઘણા કાયદેસર રીતે તો ઘણા ગેરકાયેદસર રીતે ત્યાં જવાનો પ્રયાસ કરતાં હોય છે. વિદેશની જવાની ઘેલછા એટલી બધી વધી ગઈ છે કે લોકો પોતાના જીવનનો પણ......
ગુજરાત

WINE EFFECT : ગિફ્ટ સિટીમાં પાંચ જ દિવસમાં થયા 500 કરોડથી વધુના પ્રોપર્ટી સોદા

aapnugujarat
ગુજરાતમાં હાલમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂની છૂટને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ગિફ્ટ સિટીમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા અને બિઝનેસને વેગ મળે તે હેતુંથી દારૂની છૂટ આપવામાં આવી છે. દારૂબંધી હળવી થતાંની સાથે જ ગિફ્ટ સિટીમાં ફક્ત પાંચ દિવસમાં જ 500 કરોડ......
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 43 હજાર લોકોએ લીકર હેલ્થ પરમિટ લીધી

aapnugujarat
ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ત્રણ વર્ષમાં લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. નવેમ્બર 2020મા 27,452 લિકર હેલ્થ પરમિટ ધારકોની સામે ગુજરાતમાં હવે 43,470 લીકર કન્ઝ્યુમ કરનારાઓ છે. રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે રિન્યુઅલનો બેકલોગ ઘટ્યો છે અને નવી અરજીઓ પર......
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં ભારતીય બિઝનેસમેનનાં ઘર પર ફાયરિંગ

aapnugujarat
કેનેડામાં ભારતીય મૂળના બિઝનેસમેનના ઘર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ ઘર પર કરવામાં આવ્યું છે. આ ઘટનાને સવારનાં સમયે અંજામ અપાયો હતો જેમાં હુમલો કરનારે હિન્દુ બિઝનેસમેનના ઘર પર એક પછી એક 11થી વધુ રાઉન્ડ ફાયર કર્યા હોવાના મીડિયા અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે.......
ગુજરાત

ઈલોન મસ્ક ગુજરાતમાં Teslaનો પ્લાન્ટ સ્થાપશે

aapnugujarat
દેશવિદેશની ટોચની ઓટો કંપનીઓને આકર્ષવા માટે ભારતમાં દરેક રાજ્ય વચ્ચે હરિફાઈ ચાલે છે તેમાં ટેસ્લાનો પ્લાન્ટ મેળવવામાં ગુજરાત બાજી મારી જાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે ઈલોન મસ્ક પોતાની અત્યાધુનિક કાર ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપે તેવી આશા છે. આ માટે રાજ્ય સરકાર અને કંપની વચ્ચે વાતચીત ચાલુ......
શિક્ષણ

1 જાન્યુઆરીથી કેનેડામાં અભ્યાસ કરવાનો ખર્ચ વધી જશે

aapnugujarat
કેનેડામાં વર્ષ 2024થી કેટલાક નવા નિયમો લાગુ થવાના છે જેના કારણે ભારત સહિતના તમામ ફોરેન સ્ટુડન્ટ્સ માટે કેનેડામાં ભણવાનો ખર્ચ વધી જવાનો છે. એક તરફ કેનેડા પોતાને હાયર એજ્યુકેશન માટે આકર્ષક સ્થળ બનાવવા માટે જુદા જુદા પગલાં લે છે. બીજી તરફ અહીં ભણવા આવનારા સ્ટુડન્ટ નાણાકીય રીતે સદ્ધર હોય તે......
રાષ્ટ્રીય

મણિપુરમાંથી દારૂગોળાનો જથ્થો ઝડપાયો

aapnugujarat
મણિપુરના નોની જિલ્લાના કોબુરુ રિજમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષાદળને મળેલા ઇનપુટના આધારે, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે ગઈકાલે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ભાંગફોડના ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે. સંયુક્ત ઓપરેશનમાં AK 56 રાઈફલ, સિંગલ બેરલ ગન, દારૂગોળો, છ ગ્રેનેડ સહીતના હથિયારો......
બિઝનેસ

વર્ષ 2023માં 58 કંપનીઓએ IPO દ્વારા ₹52637 કરોડ એકત્ર કર્યા

aapnugujarat
વ્યાજ દરોમાં વધારા અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વર્ષ 2023માં પ્રારંભિક જાહેર ઓફર એટલેકે IPO દ્વારા એકત્ર કરવામાં આવનારી રકમ વાર્ષિક ધોરણે નજીવી  ઘટીને રૂપિયા 52,000 કરોડ થઈ છે. જો કે, આ સમયગાળા દરમિયાન મુદ્દાઓની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે વર્ષ 2024માં પણ IPO માર્કેટ મજબૂત રહેવાની ધારણા છે.......
UA-96247877-1