Aapnu Gujarat
મનોરંજન

આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમા

સતત કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના નું સંક્રમણ હવે ફિલ્મી સિતારામાં એક બાદ એક થઈ રહ્યુ છે.ત્યારે રણબીર કપૂર કોરોના પોઝીટીવ આવ્યા બાદ અભિનેત્રી આલિયા ભટ્ટએ કોરોના નો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.આલિયા ભટ્ટ જણાવ્યું હતું કે, હું કોરોના પોઝીટીવ આવી છું.હાલમાં હું સેલ્ફ આઈસોલેટ  છું.દરેક જરૂરી પ્રોટોકોલનુ પાલન કરી રહી છુ તેમજ મારા ડોક્ટર પાસે થી સલાહ પણ લઇ રહી છું.તમે પણ તમારું ધ્યાન રાખજો.

Related posts

वकेशन पर न्यू यॉर्क रवाना हुए आलिया और रणबीर

aapnugujarat

તુષાર કપુર ૨૨ વર્ષ પછી પણ કરી રહ્યો છે સ્ટ્રગલ

aapnugujarat

कंगना के ऑफिस में हुई तोड़फोड़ मामले पर सुनवाई टली

editor

Leave a Comment

UA-96247877-1