Aapnu Gujarat
National

અમિત શાહએ ચેન્નાઈ મા રોડ શો યોજ્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચેન્નાઈ મા એક રોડ શો યોજ્યો હતો, જેમાં 6 એપ્રિલની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ખુશ્બુ સુંદરના સમર્થન માં આ ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું.ભાજપના દિગ્ગજ નેતા નજીકના મતદારક્ષેત્રોના સુંદર અને એઆઈએડીએમકે ઉમેદવારો સાથે ખુલ્લી વાનમાં આ રોડ શો યોજ્યો હતો.

  ભારત માતા કી જય’ના નારા અને ધ્વજ સાથે મોટી સંખ્યા માં સમર્થકો ઉપસ્થિત હતા.અમિત શાહ અહીં આવતીકાલે પૂરા થનારા અભિયાનના છેલ્લા ભાગમાં રોડ શોમાં જોડાયા હતા.ભાજપે આ મત વિસ્તારમાંથી સુંદરને એક અભિનેતા-રાજકારણી તરીકે ઉતાર્યો છે.તમિલનાડુની 234 વિધાનસભા બેઠકોની ચુંટણી છે.

Related posts

इस मंदिर में तीनों पहर बदलता है माता का स्वरुप, दूर-दूर से चमत्कार देखने आते हैं भक्त

aapnugujarat

૨૦૨૨થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ

editor

મોદી સરકારે બંગાળને કોરોના રસી નથી આપી : મમતા

editor

Leave a Comment

UA-96247877-1