Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના ગ્રામવિસ્તારોમાં મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, વડોદરાએ વડોદરા જિલ્લાના વિસ્તારમાં તમામ મોબાઇલ લે/વેચ કરનાર વેપારીઓને મોબાઇલ લેતા અથવા વેચતા પહેલા, ખરીદનાર અથવા વેચનારના ફોટા ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર નિભાવવા હૂકમ કર્યો છે. આ હૂકમ તા.૧૦/૦૮/૨૦૧૭ સુધી અમલમાં રહેશે. આ હૂકમનો ભંગ કરનાર કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

ગરવી ગુર્જરી આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનો પ્રારંભ

aapnugujarat

સોલા સિવિલના વર્ગ ૪ના કર્મીઓ ઉતર્યા હડતાળ પર

editor

પાલનપુરમાં કોલેજના વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ હત્યા કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1