Aapnu Gujarat
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હિંમતનગર ખાતે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હિંમતનગર ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ ૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણી અને મતગણતરીના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી.
(તસવીર – અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

દાહોદના બેન્ક મેનેજરની જાહેરમાં હત્યા

aapnugujarat

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પ્રશ્ને ગુજરાત દેશમાં નંબર વન

aapnugujarat

ગુજરાતમાં આઈએસના બે ત્રાસવાદી ઝડપાતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1