Aapnu Gujarat
ગુજરાત

કડી નગરપાલિકામાં ભગવો લેહરાયો

વોર્ડ  9 પૈકી ચૂંટણી પહેલા 36 બેઠકોમાંથી 26 બેઠકો સીધી જ ભાજપના ફાળે આવી ગયી છે.કુલ 26 બેઠકો પર ભાજપના બિનહરીફ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની ઘડી એ ભાજપનું બેઠકો બિનહરીફ કરવા લગાવેલ એડી ચોંટીનું જોર રંગ લાવતું નજરે પડ્યું.કડી તાલુકામાં તાલુકા પંચાયતની 2 સીટો પર ભગવો લહેરાયો અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સીટ ઉપર પણ ભગવો લહેરાયો છે. કડી તાલુકા પંચાયતની કલ્યાણપુરા અને કુંડાળ (2)માં ભાજપ ના ઉમેદવાર  બીનહરીફ વિજેતા બન્યા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સીટ ઉપર કડી એપીએમસીના ચેરમેન વિનોદભાઇ પટેલ બિનહરીફ વિજેતા થયા છે.

Related posts

શ્રી રાધે આનંદ મહિલા મંડળ દ્વારા વીણા દીપકરનું સન્માન કરાયું

aapnugujarat

વજિરિયા જંગલના કાકડિયા ગામે ટાઇગર સફારી બનશે

aapnugujarat

પાવાગઢમા મહાકાલી માતાનુ મંદિર ૮ થી ૧૩માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

editor

Leave a Comment

UA-96247877-1