Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના ચુડામાં ભાજપના અનુસુચિત જાતિની અનામત સીટ માટે ચમારડી સીટના ઉમેદવાર અરુણાબેન મહીપતભાઈ વાઘેલાએ નોધાવી ઉમેદવારી અને પોતાની જીત નો વિશ્વાસ કર્યો વ્યક્ત…

સુરેન્દ્રનગર થી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા માં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ ની અનામત સીટ માટે ચમારડી સીટના ઉમેદવાર અરુણાબેન મહિપતભાઈ વાઘેલા દ્વારા ચુડા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ  ભરવામાં આવ્યું અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ચુડા તાલુકા પ્રમુખની સીટ અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવેલ છે.

   કહેવામાં આવે તો આ સીટ ઉપર બંને પક્ષો દ્વારા જોરથી જીતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ અપાવવાના સંકલ્પ સાથે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.હવે જોવાનું એ રહ્યું કે મતદારોને રિઝવવા માં કયો પક્ષ સફળ થાય છે જે પરિણામ આવે જ નક્કી થશે.હાલ તો ચુડા તાલુકા પ્રમુખ ની અનુસૂચિત જાતિ ની અનામત સીટ જીતવા માટે બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે.

Related posts

ખીરસરા ગામની નદીમાં ઘોડાપુર

editor

पोरबंदर में बच्ची की रब्बर की गोली खा लेने से मौत

aapnugujarat

ગીરસોમનાથ જીલ્લા ના વડોદરા ડોડીયા ગામે શાળા પ્રવેશોત્સવ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર દ્રારા કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1