Aapnu Gujarat
Uncategorized

મોર ના ઈંડા ચીતરવા ના પડે તે કહેવત પુરવાર કરતી મુસડીયા ફેનલ

ધોરાજી શહેરના નીડર સામજિક કાર્યકર ભરત મુસડીયાની પુત્રીએ કોરોના વૉરિયર્સનું સન્માન કરેલ અને તેની આગવી સુજથી જેમાં તેણે સફાઈ કામદાર, ડૉક્ટર, પોલીસ, વીજ કર્મચારીઓનું ચિત્ર અને પ્રોત્સાહન ભર્યા કામના ચિત્ર ભેગા કરી એક શુભેચ્છા કાર્ડ બનાવી ધોરાજી ખાતે બાળકોના ડૉક્ટર અનિશ દેસાઈને અર્પણ કરી તેમનું સન્માન કરેલ, જે લોકડાઉન તેમજ કોરોનાની વિપરીત સ્થિતિમાં તેમના કામને નિષ્ઠાથી નાના બાળકોની હોસ્પિટલમાં દર્દનું નિરાકરણ કરે છે તો આ નાની ઉંમરે તેની આ કામગીરીને પત્રકાર પરિવાર તેમના ઝઝબાને સલામ કેરે છે, તેના પિતાની જેમ પુત્રી પણ સમાજ સેવા તેમજ ગરીબ લોકોની સેવામાં આગળ રહે છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

જુનાગઢ જિલ્‍લામાં સભા સરઘસબંધી

aapnugujarat

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ નીકળ્યા ખોડલધામ થી સોમનાથ સુધીની પદયાત્રા પર

editor

બોપલ ઘુમા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ગૌરીવ્રત રાખેલ દીકરીઓનું પુજન કરવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1