Aapnu Gujarat
બિઝનેસ

જેફ બેજોસની નેટવર્થ ૨૦૦ અબજ ડોલરને પાર

કોરોના મહામારીના સમયમાં અનેક દેશોની અર્થવ્યવસ્થા કપરા સમયમાંથી પસાર થઈ રહી છે ત્યાંજ વિશ્વના અમીરોની સંપત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. અમેરિકાની કંપની એમેઝોનના ફાઉન્ડ ર જેફ બેજોસની નેટવર્થ ૨૦૦ અબજ ડોલરને પાર પહોંચી ગઈ છે.
જેફ બેજોસ ૨૦૦ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા વિશ્વના પહેલા વ્યક્તિ બની ગયા છે. બુધવારે તેમની કંપનીના શેર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. તેમની પત્નીપણ અમીર મહિલાઓની યાદીમાં ટોપ પર પહોંચવાની ખૂબ જ નજીક છે.
એલન મસ્ક પણ પણ ૧૦૦ અબજ ડોલરના ક્લબમાં સામેલ થઈ ગયા છે.બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઈન્ડેક્સ મુજબ, ટેસ્લાના શેરના ભાવ વધતા બુધવારે તેમની નેટવર્થ ૧૦૧ અબજ ડોલર પહોંચી ગઈ છે. હાલ અમેરિકાના શેરબજારોમાં ટ્રેન્ડ તેજીનો થયો છે અને તેની અસર ધનવાનોની નેટવર્થ પર પડી રહી છે.

Related posts

મૂડિઝે ભારતના જીડીપીના ગ્રોથમાં કર્યો ઘટાડો

editor

ट्रंप की चेतावनी के बाद तेल की कीमतों में भारी उछाल

aapnugujarat

केंद्र चीनी कंपनियों को 5 जी नेटवर्क से बाहर रखे – कैट

editor

Leave a Comment

UA-96247877-1