Aapnu Gujarat
ટેકનોલોજી

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ

તમારા ફોનમાં એવી કઈ એપ્સનો ઉપયોગ કેટલી વખત કરવામાં આવ્યો તેની જાણકારી ગૂગલ પાસે છે અને તે એપ્સની સાથે જોડાયેલી માહિતી કલેક્ટ કરી રહ્યું છે. ગૂગલના એક ઈનસાઈડ પ્રોગ્રામ ’એન્ડ્રોઈડ લોકબોક્સ’ કંપનીએ કર્મચારીઓના નોન ગૂગલ એપ્લિકેશન્સના એન્ડ્રોઈડ ક્લાઈન્ટ ઈન્ટરફેસને એક્સેસ આપી શકે છે ત્યારબાદ યુઝર્સનો ડેટા પણ એનાલાઈઝ કરી શકે છે. ધ ઈન્ફર્મેશન દ્વારા શેર કરવામાં આવેલા એહવાલમાં આ વાત સામે આવી છે.
ઈનસાઈડ પ્રોગ્રામ ગૂગલ મોબાઈલ સર્વિસીઝની સાથે કામ કરે છે અને કંપનીના કર્મચારી તમામ ફોનની અલગ-અલગ એપ્સ સાથે સંલગ્ન કેટલીક જાણકારી પ્રાપ્ત કરી શકે છે. ગૂગલ જાણી શકે છે કે તમે કઈ એપ્સને કેટલી વખત ઓપન કરી કે પછી કેટલી વાર સુધી ઉપયોગ કર્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડેટાનો ઉપયોગ તેમની સર્વિસને ટક્કર આપનારી એપ્સને મોનીટર કરવા માટે કરે છે.ગૂગલ તેની જીમેલ એન્ડમિનિસ્ટ્રેશ સિવાય ફેસબુક અને ઈન્સ્ટગ્રામનો ઉપયોગથી સંલગ્ન ડેટા પણ એનલાઈઝ કરી શકે છે. આવી રીતે પોપ્યુલર એપ્સના યુઝેસ મોનીટર કરીને કંપની પોતની નવી સર્વિસીઝ અને એપ્સને ડેવલપ કરી શકે છે.

Related posts

એલોન મસ્કે ટ્વિટરને $ 41 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી

aapnugujarat

जनवरी में यूपीआई के जरिए 230 करोड़ लेनदेन हुए

editor

૧પ મે પહેલા નવી પોલિસી નહીં અપનાવનાર યુઝર્સનું વોટ્‌સએપ થશે બંધ

editor

Leave a Comment

UA-96247877-1