Aapnu Gujarat
ગુજરાત

જમાલપુરની એફ.ડી. ઈંગ્લિશ મિડિયમ સ્કુલમાં ઉકાળાનું વિતરણ

આજરોજ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી એફ.ડી. ઈંગ્લિશ મિડિયમ સ્કુલમાં ઉકાળો, રોગ પ્રતિકાળક શક્તિ વધે એની દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકર્મ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન અંસારીની આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં સ્કુલના પ્રિન્સિપાલ શીરીન એ. અન્સારી, ઝરિયાએ દુઆ ફોઉન્ડેશનના ફરહાનબેન, સામાજિક કાર્યકર્તા મિલનભાઈ, વર્ષાબહેન, માજી કાઉન્સિલર મુસ્તાક ખાદીાવલા અને ઇલિયાસ શેખ ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

State govt not planning to impose lockdown again : Rupani

editor

ધોળકામાં ભાજપનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

બોટાદમાં રેલ્વે યોજના પુનઃ ચાલુ કરવા જનતાની બુલંદ માંગ

editor

Leave a Comment

UA-96247877-1