Aapnu Gujarat
મનોરંજન

પરિસ્થિતિની ગંભીરતાની અનુભૂતિ કરવી એ મહત્વનું છે અને ફરીથી કામ ચાલુ થવું તે ખુશીની વાત છે : વિદ્યા બાલન

વિદ્યા બાલન લગભગ ત્રણ મહિનાના લોકડાઉન પછી ફરીથી કામ પર પરત ફરી છે.તેણે તુમ્હારી સુલુ (2017)ના અભિનેતા સાથે મહેબૂબ સ્ટુડિયોમાં એક એડ માટે શૂટિંગ કર્યું હતું.તે એકમાત્ર એવું શૂટિંગ હતું,જે શાંતિપૂર્ણ હતું.

તેણે તેના અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે“સેટ પર પાછા ફરવાની તેને ખુશી છે.અમે દરેક જણ PPE કીટમાં હતા અને કામ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી રહયા હતા.તમામ સાવચેતી રાખવામાં આવી રહી હતી અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું હતું.ત્યાં સેનિટેશન બૂથ હતું અને તાપમાન પણ નિયમિત રીતે તપાસવામાં આવતું હતું. દરેક વ્યક્તિને પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ થઇ રહ્યો હતો.આપણે બધા જ બને એટલું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.આ એક નવો અનુભવ છે પરંતુ કામ માટે બહાર આવવા બદલ હું ખૂબ ખુશ છું. “

Related posts

‘ઝીરો’ ફિલ્મમાં શાહરૂખનું પાત્ર હાંસીને પાત્ર બન્યું, સોશિયલ મીડિયા પર ઉડાવાઇ ખિલ્લી

aapnugujarat

अनुराग कश्यप पर पायल घोष ने लगाया यौन शोषण का आरोप

editor

गायिका डेमी लोवेटो को पसंद आई ‘क्वीन’ क्रिस्टिना अगुलिएरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1