Aapnu Gujarat
મનોરંજન

નીતુ સિંહે રિદ્ધિમા-રણબીર સાથે 62મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

નીતુ કપૂરનો આજે આઠ જુલાઈના રોજ 62મો જન્મદિવસ છે. નીતુ કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં માતા તથા ભાઈ સાથેની એક પોસ્ટ શેર કરી હતી. આ ઉપરાંત રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.

View this post on Instagram

Mom’s bday eve dinner ❤️ #dinnerready

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

તસ્વીરમાં નીતુ સિંહ બ્લેક આઉટફિટમાં, રિદ્ધિમા વ્હાઈટ તથા રણબીર ગ્રીન શર્ટમાં જોવા મળ્યો હતો. રિદ્ધિમાએ તસવીર શેર કરીને કહ્યું હતું, આયર્ન લેડીને જન્મદિવસની શુભેચ્છા. બહુ બધો પ્રેમ.

View this post on Instagram

Happiest bday my Iron Lady I love you so much Ma ❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

1966માં ફિલ્મ ‘સૂરજ’માં નીતુ સિંહે ચાઈલ્ડ આર્ટિસ્ટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં વૈજયંતીમાલા તથા રાજેન્દ્ર કુમાર લીડ રોલમાં હતાં. ત્યારબાદ નીતુ સિંહે ‘દસ લાખ’, ‘વારિસ’, ‘દો કાલિયાં’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. નીતુએ 1973માં લીડ એક્ટ્રેસ તરીકે ‘રીક્ષાવાલા’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, નીતુ સિંહને ખરી ઓળખ ‘યાદો કી બારાત’ ફિલ્મથી મળી હતી.

Related posts

જાન્હવી અને ઇશાન પ્રેમમાં હોવાની છેડાયેલ ચર્ચા

aapnugujarat

સાઇના નેહવાલ બાદ પી.ગોપીચંદ પર બનશે બાયોપિક

aapnugujarat

બોક્સ ઓફિસ પર શાહરૂખની ‘જબ હેરી મેટ સેજલ ફ્લોપ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1