Aapnu Gujarat
રાષ્ટ્રીય

જીએસટી લાગૂ થતા ૧ જૂલાઇથી રેલ સફર મોંઘી થશે

અત્યાર સુધીમાં સરળતાથી રેલ સફર થતુ હતુ પરંતુ ૧ જૂલાઇથી જીએસટી લાગૂ થતા રેલ સફર મોંધું થઇ જશે. સૂત્રોનુસાર જે રેલ ટિકિટની કિંમત ૨૦૦૦ રૂપિયા હતી અને ૧ જૂલાઇથી લગભગ ૨૦૧૦ રૂપિયા ચૂકવવી પડશે. જીએસટી આવતાની સાથે રેલ સફરના અમુક ક્લાસ મોંધાં થઇ જશે. એવામાં એસી અને ફર્સ્ટ ક્લાસની સફર કરવાનું સંપૂર્ણ રીતે મોંધું થઇ જશે. જ્યાં સુધી ટિકિટ સેવા કર ૪.૫%થી વધીને ૫.૦% થઇ જશે. આ વાતની પુષ્ટિ રેલ મંત્રાલયે કરી છે. આ સિવાય જીએસટીને અંતિમ રૂપ આપવા માટે દરેક રાજ્યમાં એક નોડલ અધિકારી રાખવામાં આવ્યો છે. જે નવી સિસ્ટમ પર કામ કરશે.એક અધિકારીએ જણાવ્યુ કે, રેલ્વેમાં જીએસટીની અસર માપવા માટે પણ કામ કરશે. ઉલ્લેખનયી છે કે ભારતીય રેલ્વે પાન પહેલેથી લઇ લીધુ છે કેમકે જીએસટીની નોંધણી માટે પાનની વિગતો પર આધારિત છે. આ સાથે, રેલ્વેના દરેક વિભાગ માટે જનરલ મેનેજરને જીએસટીના પાલન માટે ચીફ મેનેજર તરીકે નિમણૂક કર્યા છે.

Related posts

राष्ट्रपति चुनाव : सोनिया गांधी की लालू से फोन पर गुफ्तगू

aapnugujarat

मेरठ पुलिस ने मिलावटी डीजल-पेट्रोल बनाने वाले गैंग का भंडाफोड़ किया

aapnugujarat

એશિયા-પ્રશાંત ક્ષેત્રના ૨૬ દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

editor

Leave a Comment

UA-96247877-1