Aapnu Gujarat
રમતગમત

કોરોના વાયરસને કારણે ડેવિડ કપ અને ફેડ કપની ફાઇનલ 2021 સુધી મુતલવી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (COVID-19) ને કારણે પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ ડેવિસ કપ અને ફેડ કપ ની ફાઇનલ, આવતા વર્ષ 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ) એ આ જાહેરાત કરી હતી.આઈટીએફ અનુસાર, આ બંને ટૂર્નામેન્ટોને એક વર્ષ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ટૂર્નામેન્ટો તેમની નિયત તારીખે વર્ષ 2021 માં યોજાશે. આઇટીએફએ જણાવ્યું હતું કે ડેવિસ કપ મેડ્રિડમાં જ રહેશે અને ફાઇનલ 22 નવેમ્બરથી 2021 ના રોજ થશે જ્યારે ફેડ કપ બુડાપેસ્ટમાં 13-18 એપ્રિલ ની વચ્ચે યોજાશે. આ વર્ષે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી ટીમો તેમના સ્થાને જ રહેશે અને 2021 માં ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

Related posts

बेल्जियम दौरे से ओलंपिक क्वालीफायर की तैयारी में मदद मिलेगी : श्रीजेश

aapnugujarat

Hardik Pandya એક બેટર કે ઓલરાઉન્ડરના રૂપમાં ટીમમાં પરત આવશે : Ravi Shastri

aapnugujarat

भारत के खिलाफ किस्मत हमारे साथ नहीं थी : मुर्तजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1