Aapnu Gujarat
મનોરંજન

કૅમિલા મોરોને જન્મદિવસ ઉજવ્યો

કૅમિલા મેરોને ખુબજ ધૂમધામ થી તેનો 23 મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.તેણે મેગા યાટ પર સવારી કરી ને પાશ્ચાત્ય-થીમવાળી પાર્ટી સાથે તેના 23 મા જન્મદિ વસની ઉજવણી કરી હતી.આ પાર્ટી માં તેના મિત્રો પણ તેની સાથે જોવા મળ્યા હતા. ટાઇટેનિક સ્ટાર અને તેની ગર્લફ્રેન્ડ 141 ફુટ લાઇટ સ્ટાર સુપર યાટ પર આ સેલિબ્રેશન માટે પહોંચતા બીજા બાધાઓ એ કાઉબોય ટોપીઓને ઉડાવી હતી. અભિનેતાએ કાઉબોય ટોપી પહેરી હતી તથા કેલિફોર્નિયાના નિયમ મુજબ ચહેરા પર માસ્ક પહેર્યું હતું. કૅમિલાએ ઉપર એક ઈન્ડિગો ડેનિમ બટન ડ્રેસ પહેર્યો હતો અને એક મોટી ગ્રે હુડી પહેરી હતી.તેણે માથા ઉપર પહોળા કાંટાવાળી કાઉબોય ટોપી સાથે, મોર્ડન પગરખાં અને તે યાટ તરફ ખુલ્લા પગે ચાલતી હતી, જ્યાં તેના મિત્રો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related posts

જયા બચ્ચને બાઈક રેસિંગના મુદ્દે કરી પોલીસ ફરિયાદ! જાણો સમગ્ર વિગત

editor

પોતાની લવ સ્ટોરી સંબંધે કંગના રાણાવતનું ફરીવાર નિવેદન

aapnugujarat

લિયોનાર્ડો ડી કેપ્રિયો ેની સાથે ફિલ્મમાં કામ કરવા કેટ વિન્સલેટ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1