Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ડીએસપી કચેરીનો મુખ્ય ગેટ આકર્ષણનું કેન્દ્ર

હિંમતનગર,,તા.૧૧ :- સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ઇડર હાઈવે પર આવેલ ડીએસપી ઓફિસના મુખ્ય દ્વાર નવીનીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે રજવાડી ગેટ પૂર્ણતાને આરે છે. હાલમાં તો ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકોની પ્રથમ દૃષ્ટિ આ ગેટ ઉપર પડતાં જ લોકો પણ એક સમય માટે જોતા રહી જાય છે. છેલ્લાં ઘણાં સમયથી આ ગેટનું કામ ચાલી રહ્યું છે અને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીક પોતે પણ વારંવાર આ ગેટના બાંધકામ બાબતે રૂબરૂ નિરીક્ષણ કરી રજવાડી ગેટ સુંદર અને રમણીય બનતા સ્થાનિક લોકો પણ ગેટને જોતાની સાથે ખુશ જોવા મળે છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

गैरकानूनी निर्माणकार्य गिराने में एसआरपी की सहाय लेने म्युनि की घोषणा फ्लोप साबित हुई

aapnugujarat

બોપલ-ઘુમા રોડ પર કારની ટક્કરથી ફંગોળાયેલ વિદ્યાર્થી બસ નીચે કચડાયો

aapnugujarat

ત્રિપદા ફાર્માના નવનીત મોદી વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1