Aapnu Gujarat
ગુજરાત

નાની કડી ના પાટીદાર પરિવાર દ્વારા ઘરમાં રહેવા અનોખી રીતે સંદેશો પાઠવ્યો


કોરોના મહામારી વધતા જતા માણસો ઘરે બેઠા વાયરસ થી બચવા અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે ત્યારે નાની કડી વિસ્તારમાં આવેલ રાજ ફ્લેટ માં રહેતા યુવાને પોતાના પરિવારજનોના ફોટો આલ્બમ બનાવી સોશિયલ મિડિયા ના માધ્યમ થી પોતાના પરિવારજનોને કોરોના વાયરસ સામે લડાઇ લડવા પોતાના ઘર માં રહો ,સુરક્ષિત રહો જેવા અનોખો સંદેશો પાઠવી લોકો ને જાગૃતી લાવવાનો પ્રયાસ કર્યા હતો.
આપણું ગુજરાત ન્યુઝ-કડી
જૈમિન સથવારા

Related posts

કોંગ્રેસના નેતાઓને તેમના મતવિસ્તારમાં જનમત નહીં

aapnugujarat

मानसिक रूप से अस्थिर महिला के साथ दुष्कर्म

aapnugujarat

मोदी की एक सेल्फी से चीन के एक युवा को नोकरी : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1