Aapnu Gujarat
ગુજરાત

લોકડાઉન વચ્ચે વેરાવળમાં 108 ઇમરજન્સી સેવા શ્રમિક સગર્ભા માટે બની આશીર્વાદ રૂપ…

અચાનક પીડા ઉપડતા સગર્ભા મહિલાની 108 વેન મા જ પ્રસુતિ કરાવી પડીમાતા તથા બાળક ને હેમખેમ બચાવી લેવામાં આવ્યાંવેરાવળ બાયપાસ નજીક ઝુંપડા મા રહે છે શ્રમિક પરિવારબાળક જન્મ સમયે નાળ ગળામા વિટળાયેલ હોવાથી બાળક ગંભીર પરિસ્થિતિ માં હતુંબાળક રડતું ના હતુ તેમજ સ્વાસ ના લેતું ન હોવાથી 108 ટીમ ના મેડિકલ ઓફિસર કંચનબેન જાદવ અને વિપુલભાઈ ગોહેલ દ્રારા તાત્કાલિક બાળક ને સકસન કરી જરૂરી સારવાર સાથે બચવાયુંબાળક અને માતા હેમખેમ બનતા શ્રમિક પરિવાર માં છવાઈ ખુશી ની લહેરવધુ સારવાર માટે બાળક તથા માતાને પાટણ CHC મા ખસેડવામાં આવ્યા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

૭મી જુલાઇએ મહાત્મા ગાંધી સા.આ.કેન્દ્ર વિરમગામ ખાતે નિઃશુલ્ક હ્રદય રોગ નિદાન કેમ્પ યોજાશે

aapnugujarat

સુરતમાં દીકરાએ બાપની હત્યા કરી

editor

आरएसएस की तर्ज पर पास प्रचारकों की टीम बनाएंगे हार्दिक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1