Aapnu Gujarat
ગુજરાત

રાંટીલા દૂધ મંડળીની બહેનોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

એક મહિના અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી ડેરીઓ અને વિદેશી દૂધના પ્લાન્ટ ભારતમાં સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ સૌથી વધુ દૂધ ઉત્પાદન થતું હોય તો ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં અગાઉ ગુજરાત અને તમામ જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં વિદેશી ડેરીઓ ના આવે તે માટે દૂધ ઉત્પાદક મહિલાઓએ પોસ્ટકાર્ડ લખીને વિનંતી કરી હતી જે પોસ્ટકાર્ડને ધ્યાને લઈ વિદેશી ડેરીઓ ભારતમાં ના ઘૂસે તે પ્રતિબંધ મૂકી દેતા જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનોએ વડાપ્રધાન ને પોસ્ટ કાર્ડ લખી આભાર માન્યો છે. દિયોદરની રાંટીલા દૂધ મંડળી ખાતે બહેનોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી આભાર માન્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

રૂ-પાણું બજેટ..! ન કરબોજ, ન રાહત

editor

ભાજપે જાહેર કરી ૩૬ ઉમેદવારોની બીજી યાદી પ્રદિપસિંહ વટવાથી લડશે

aapnugujarat

એસ.ટી વિભાગના ધરણા, માંગ નહીં સ્વીકારાય તો માસ સીએલ પર જવાની ચિમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1