Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહે અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો

હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતા રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે આમ નિયાઝ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો. આશરે ૬૦૦ વર્ષ જૂની નિઝમશાહ દરગાહ ખાતે દર વર્ષે શાકાહારી ખાનાર માટે ખાસ વેજ દાળ પુલાવ બનાવાય છે. હઝરત નિઝમશાહ નંદોદી રેહમતુલ્લાહ અલઈયહે ની દરગાહ લગભગ ૬૦૦ થી વધુ વર્ષ જૂની છે જે હિન્દૂ મુસ્લિમ સહિત તમામ ધર્મ ના લોકો માટે અસ્થાનું પ્રતીક છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

अहमदाबाद : स्वाइन फ्लू से ओर २ की मौत, मृतांक १७ हुआ

aapnugujarat

गोधरा कांड में मोदी को क्लीन चिट

aapnugujarat

દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1