Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય

હિંમતનગર ખાતે કરોડોના ખર્ચે બનાવેલ નવીન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તાત્કાલિક સારવાર વિભાગના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગંદાપાણીના પાઇપલાઇનમાં લીકેજના કારણે ગંદુ પાણી રોડ પર જોવા મળી રહ્યું છે. અહીં જાણે ગંદકીનું સામ્રાજ્ય હોય દ્રષ્યો જોવા મ ળી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલનાં તંત્રની બેદરકારીના કારણે ગંદુ પાણી રોડ પર આવી જાય છે જેના કારણે ચારેબાજુ દુર્ગંધથી લોકોને હાલાકી ભોગવવી પડે છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવી જરૂરી : નરહરિ

aapnugujarat

ગુજરાત વિધાનસભાની અંદાજે રૂ.૧૨૦ કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થશે : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ હિંમતનગર દ્વારા આવેદનપત્ર સોંપાયુ

editor

Leave a Comment

UA-96247877-1