Aapnu Gujarat
ગુજરાત

કંબોઈ ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

કાંકરેજ તાલુકાનાં કંબોઇ ગામમાં ગામમાં ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલના અધ્યક્ષ સ્થાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સરપંચ કોનજીસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગામનાં લોકોએ મહેમાનોનું ફુલ હાર પહેરાવી અને તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં કિતિઁસિંહ વાઘેલા કાંકરેજ ધારાસભ્ય, તેજાભાઇ દેસાઇ પ્રમુખ કાંકરેજ તાલુકા પંચાયત, હંસપુરી ગૌસ્વામી, ઇસુભા વાઘેલા, પુનમસિંહ વાઘેલા, આંગણવાડા સરપંચ, કિશોરભાઇ પ્રજાપતિ સહિત ગામનાં આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

ટેક્નોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં ગુજરાત એકમાત્ર રાજ્ય : CM

aapnugujarat

વેરાવળમાં પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ-પે વધારવાની માંગણી સાથે રસ્‍તા પર ઉતરી

editor

છોટાઉદેપુર જિલ્લામાં કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીની રચના કરાઇ.

editor

Leave a Comment

UA-96247877-1