Aapnu Gujarat
બ્લોગ

વિકલાંગ અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરતાં ખોડાભાઈ

સામાન્ય રીતે નોર્મલ બાળકો પરિવાર, શાળા કે સમાજમાં કોઇને કોઈ માધ્યમથી પોતાની જાતને પ્રોત્સાહિત કરી, આનંદ મેળવી જેતે ક્ષેત્રમાં આગળ વધી જીવનને ઉજાગર કરતા હોય છે પરંતુ મંદબુધ્ધિ કે વિકલાંગતા ધરાવતા બાળકોને સમજવામાં અને સાચવવામાં માનવ સમાજનો અભિગમ ભેદભાવવાળો જોવા મળે છે. શ્રી એમ.એન.પટેલ પ્રા. શાળા નાની કડીના આચાર્ય અને વિડજ ગામનાં વતની ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ જેઓ શિક્ષણ અને લોકકલા સંગીતના માધ્યમથી મંદબુધ્ધિ તથા વિકલાંગતા ધરાવતાં બાળકોની પરિસ્થિતિને સમજી તેઓને પ્રોત્સાહિત કરી તેઓના જીવનમાં ઉત્સાહ લાવવાનું કાર્ય કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

૩૦ મિનિટ ચાલનારા લોકોની મૃત્યુની આશંકા ૨૦ ટકા ઘટી જાય છે

aapnugujarat

વડોદરાના સર્જક ઠક્કરનો રંગ અંધતાથી પીડિત લોકો માટે રંગ વૈવિધ્યની પરખ સરળ બનાવતી પ્રોસેસીંગ લાયબ્રેરી ઇજાદ કરવાનો વિચાર ગુગલ કોડ માટે સ્વીકારાયો

aapnugujarat

આખા દેશમાં જાળની જેમ ફેલાયેલી ભારતીય રેલવે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1