Aapnu Gujarat
ગુજરાત

તારાપુર – ઉમરવા રોડ પરથી નવજાત બાળકી મળી આવી

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકા નજીક આવેલ તારાપુર અને ઉમરવા વચ્ચે રોડ ઉપરથી ત્રણ ચાર દિવસ અગાઉ જન્મેલી લાવારીસ બાળકી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. બાળકી મળ્યાંની જાળ થતાં જ તુરંત પાવીજેતપુરના પોલીસ સ્ટેશનનાં પીઆઈ ભરવાડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને ૧૦૮ દ્વારા જબુગામ સરકારી દવાખાને સારવાર અર્થે મોકલવામાં આવી હતી અને ત્યાંથી વડોદરા સરકારી એસએસજી દવાખાનામાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે કલમ ૩૭૧ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

ગુજરાત વિધાનસભાની અંદાજે રૂ.૧૨૦ કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થશે : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

અમદાવાદમાં કુલ ૯૭૭૮ દારૂની પરમિટ આપવામાં આવી

aapnugujarat

તલાટીઓની હડતાળના પગલે પંચાયતોની કામગીરી ઠપ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1