Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એસ.ઓ.જી.એ તમંચા અને કારતુસ સાથે શખ્સને ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વપરાતા તમંચા જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે સાબરકાંઠા એસ.ઓ.જી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના મજરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પ્રાંતિજ પાસે કોલેજીયન બેગ ધરાવતા ઈસમ ઉપર શંકા જતા તેના ઉપર વોચ ગોઠવી પોલીસ દ્વારા તપાસ કરાતા એક દેશી બનાવટી તમંચો તથા જીવતા કારતૂસ નંગ ૯ જેની કિંમત ૫.૦૦૦/-તથા જીવતા કારતૂસ નંગ ૯ જેની કિંમત ૪૫૦/-મળી કુલ રૂપિયા ૫.૪૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી નિતીન અમરસિંહ રામગોપાલ સમાન (ઉ.વ.૨૫, રહે વનોદ ગામ, જીલ્લો મહેસાણા, મૂળ વતન ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી આમ્સૅ એક્ટ મુજબ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

સીમલીયા ગામમાં દીપડાએ બાળક પર કર્યો હુમલો

editor

अहमदाबाद के प्रहलादनगर फायर स्टेशन में चोरी

editor

A Man arrested for rape of minor girl in Varachha

aapnugujarat

Leave a Comment

UA-96247877-1