Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલ.સી.બી.એ નશીલા પદાર્થનો જથ્થો ઝડપ્યો

ઇડરનાં વિજયનગર ત્રણ રસ્તા માથાસુર તરફ બ્રિજ પાસે સાબરકાંઠા
એલ.સી.બી. દ્વારા વાહન ચૅકિંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી સિલ્વર મેટાલિક કલરની ઈનોવા ગાડી રોકી તપાસ હાથ ધરતા તેમાંથી પ્લાસ્ટિકના કાળા કલરના થેલા ભરેલા નશીલો પદાર્થ (પોષડોડા) મળી આવ્યો હતો. આ જથ્થો ૨૪૮,૯૦૦ કિલોગ્રામ હતો જેની કિંમત ૪,૨૩,૧૩૦ રૂપિયા થવા જાય છે. ઈનોવા ગાડી જપ્ત કરાતા તેની કિંમત આશરે ૪ લાખ જેટલી થતી હોવાથી કુલ ૮.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કીર લેવામાં આવ્યો છે. એલ.સી.બી. ટીમે એક શખ્સને પકડી તેની પૂછપરછ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ગાયિકા સાંત્વની ત્રિવેદીના કંઠે ગવાયેલા ભજને લાખો ચાહકોના જીત્યા દિલ

editor

વિરમગામમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

editor

કેશવાનથી ૯૮ લાખની ચોરી કેસમાં બેની કરાયેલ ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1