Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ નગરપાલિકામાં 3 મહિનાથી પગાર થી વંચિત, સફાઇ કામદારોએ પગાર ના પ્રશ્ર્ને લેખિતમાં રજુઆત કામથી અળગા રહ્યા.

વિરમગામ નગરપાલિકામાં છેલ્લા 6 મહિના થી આશરે 100 જેટલા રોજમદાર અને કાયમી સફાઈકામ ના પગાર અનિયમિત રીતે થતાં હોય તેમજ 3 મહિના થી રોજમદાર અને કામમી સફાઈ કામદરો પગાર ન મળતાં હોવાથી કામદારો ને વ્યવહારીક જીવન મા બહું તકલીફો પડતી હોવાથી આ પગાર બાબતે તેમજ વિરમગામ નગરપાલિકા સફાઇ કામદાર નો છેલ્લા 5 થી 7 વર્ષ થી પીએફ કરવામાં આવે છે.પરંતુ નગરપાલિકા દ્વારા પીએફ કાપવામાં આવતો હોય અને છેલ્લા ઘણાં સમય થી ન મળતાં પીએફ ની માંગણી ઓ ને લઇનેલેખીત વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં
આજરોજ વિરમગામ નગરપાલિકા ચીફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખ ને આવેદન પત્ર આપ્યુ હતુ અને આજરોજ આશરે 100 જેટલા રોજમદાર અને કામમી સફાઇ કામદાર આજે કામથી અળગા રહ્યા હતા.

રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

 

Related posts

જૂનાગઢમાં પ્રેમ પ્રકરણના કારણે યુવાનની હત્યા

aapnugujarat

પાવીજેતપુર એમ.જી.વી.સી.એલ. ની કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ૨૦૧૭ માં મંજુર થયેલ વીજ કનેક્શન હજુ સુધી ન મળતા વકીલ દ્વારા નોટિસ.

editor

શનિ મંદિરોમાં શનિદેવના જન્મોત્સવની ઉજવણી થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1