Aapnu Gujarat
Uncategorized

કેશોદમાં દલિત સમાજનાં યુવાન સુભાષ ચુડાસમાએ ટુરિઝમ ઓફિસ ખોલી

આજ રોજ જુનાગઢ જીલ્લા ના કેશોદ મુકામે દલિત સમાજનાં યુવાનોને વિદેશ જવા તથા ત્યાં સારી નોકરી અને રોજગારી મળી રહે તે હેતુથી આપણાં દલિત સમાજનાં યુવાન સુભાષ ચુડાસમાએ એક ટુરિઝમ ઓફિસ ખોલી છે જેમાં વિઝા, એરટિકિટ અને બુકિંગ, વિદેશમાં સારી નોકરી સારાં પગારથી મળી રહે તે માટે આ ઓફિસ ખોલવામાં આવી છે. ઓફિસનું ઉદ્‌ઘાટન માજી ધારાસભ્ય અને સમાજનાં અગ્રણી હમીરભાઈ ધુળા અને પીએસઆઈ શારાદબેન સોલંકીએ કર્યું હતું.

આ પ્રસંગે જીતુભાઈ મણવર, મુકેશભાઈ ચૌહાણ, સુરેશ પરમાર, પ્રવિણ દાફળા, સુરેશ ચાવડ, દિનેશ પાતર, ગિરીશ સોંદરવા, ગોગનભાઈ સોંદરવા, બાબુભાઈ રાવલીયા, દેવદાનભાી મુછડીયા, નિખીલ ચૌહાણ સહિતનાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

ઉપલેટા નવા તાલુકા પંચાયતનું કરવામાં આવ્યુ લોકાર્પણ

editor

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

editor

૩૦.૮૦ કરોડનાં ખર્ચે નિર્મિત ગીર-સોમનાથ જિલ્લા સેવા સદનનું લોકાર્પણ સાર્વત્રીક વિકાસ એ વર્તમાન સરકારની પ્રતિબધ્ધતા છે : મંત્રીશ્રી જશાભાઇ બારડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1