Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં રૂપીયા ૫૪,૧૬,૬૯૦ ના દારૂના જથ્થાનો નાશ કરાયો

અમદાવાદ જીલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ ૧૫૧૬૬ જેની આશરે કિંમત કુલ કિંમત ૫૪,૧૬,૬૯૦ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિરમગામ પ્રાન્ત ઓફિસર આઇ.આર.વાળા,એ.એસ.પી પ્રવિણકુમાર, નશાબંધી અને આબકારી ઇન્સપેક્ટર એમ.આર.ડોડીયા,વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એન. ભુકણની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

અલ્પેશ ઠાકોરનું આખરે કોંગીમાંથી રાજીનામું

aapnugujarat

AMC to designate 15 new private hospitals as ‘Covid hospital’

editor

अहमदाबाद शहर और जिले में १ लाख नये मतदाता शामिल होगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1