Aapnu Gujarat
બ્લોગ

MORNING TWEET

(1) તપવું….ખરું
પણ ઉકળવું નહિ….
ઉકળશો તો ઉભરાઈ જશો…

બસ ખાલી હસતાં રહો
દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે.
કે આને વળી કઈ વાત નુ સુખ છે

(2) એક વાત લખી રાખજો…
બીજા ના સહારે માત્ર અર્થી નીકળે…
જ્યારે
પોતાના દમ પર આખી જિંદગી નીકળે…
અને
માણસ તો જોઈએ તેટલા મળે છે,
પરંતું
જોઈએ તેવા ભાગ્યે જ મળે છે…

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર :- જન્મ અને બાળપણ – શિક્ષણ

aapnugujarat

સુવિધા શહેરોની આત્મા ગામડાંનો : ગુજરાતમાં ગ્રામવિકાસે સર કરી નવી ઊંચાઇઓ

aapnugujarat

? एक विचारणीय प्रश्न ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1