Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેજરીવાલ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપે : અલકા લાંબા

અલ્કા લાંબાએ ટ્‌વીટ કરીને કહ્યું કે, ૨૦૨૦માં તેઓ પાર્ટીનો સાથ છોડી દેશે. ૨૦૧૩માં પાર્ટી સાથે શરૂ થયેલી સફરનો ૨૦૨૦માં અંત આવશે. તેઓએ એવી પણ આશા વ્યક્ત કરી કે આપ દિલ્હીમાં એક મજબૂત વિકલ્પ બની રહેશે. તેમણે સવાલ કર્યો કે, અરવિંદ કેજરીવાલે સંયોજક પદેથી નૈતિકતાના આધારે રાજીનામું આપી લોકસભામાં મળેલી હારની જવાબદારી સ્વિકારે. મહત્વપૂર્ણ છે કે, ચૂંટણીમાં મળેલી હાર બાદ કેજરીવાલે પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ સભ્યોને જનતા વચ્ચે જઈને સભા કરવાની સૂચના પણ આપી હતી. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠક પર આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. જ્યારે ભાજપે સાતેય બેઠક પર જીત મેળવી છે.

Related posts

ગઠબંધન સરકાર અર્થવ્યવસ્થા માટે ખુબ નુકસાનદાયક સાબિત થશે : રાજન

aapnugujarat

હવે દિલ્હીની સેક્સ જેલોથી દિલ્હી હાઈકોર્ટ પણ આશ્ચર્યચકિત : બાબા વિરેન્દ્રદેવ દિક્ષીતના આશ્રમ તપાસ યથાવત જારી

aapnugujarat

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા પીએમ મોદીને સુબ્રહ્મણ્યમ સ્વામીએ પત્ર લખ્યો

editor

Leave a Comment

UA-96247877-1