Aapnu Gujarat
ગુજરાત

વિશ્વા પટેલે ‘પરિવાર’ થીમ પર બનાવેલાં ‘સ્ક્રેચ આર્ટ’ આકર્ષણું કેન્દ્ર

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં આવેલ ‘ધ ગુફા આર્ટ ગેલેરી’ ખાતે વિશ્વા ક્રિયાંગ પટેલે ‘પરિવાર’ થીમ પર ૬૫ પ્રિયજનોને અનોખી યાદગીરીરૂપે ભેટ આપતાં ‘સ્ક્રેચ આર્ટ’ બનાવ્યાં હતાં જેનું એક્ઝિબિશ યોજાયું હતું. એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં તેમનાં મિત્રો અને મિડિયાકર્મીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’ દૈનિકનાં સહતંત્રી ભાવેશ વર્માએ તેમની ઈલેક્ટ્રોનિકસ મિડિયા ટીમ સાથે હિતેશ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને ધ્યાનપૂર્વક ‘સ્ક્રેચ આર્ટ’ નિહાળ્યાં હતાં.

Related posts

માંડલ તેમજ વિરમગામ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

editor

ड्राइविंग लाईसेंस के लिए फोर्म अब ऑनलाइन भरना पड़ेगा

aapnugujarat

સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર લાયન પ્રોજેક્ટ આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1