Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સપા-બસપા ગઠબંધન બાદ પીએમ માટે બનારસમાંથી ચૂંટણી જીતવી અશક્ય : તેજસ્વી યાદવ

ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાત લેનારા રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનુ કહેવુ છે કે સપા અને બસપાના ગઠબંધનના કારણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ બનારસમાંથી ચૂંટણી જીતવી અશક્ય છે.
તેમણે કહ્યુ હતુ કે લાલુ પ્રસાદે જે મહાગઠબંધનની કલ્પના કરી હતી તે સપા અને બસપાના એક થવાથી સાકાર થઈ છે.આ એતિહાસિક નિર્ણય છે.લોકતંત્ર બચાવવા માટે બંનેએ સાથે આવવુ જરુરી હતી.લોકોને પણ આ વાતનો અહેસાસ થશે.ભાજપ અને આરએસએસ જાતિવાદી લોકો છે. તેજસ્વીએ કહ્યુ હતુ કે બિહારમાં આરજેડી કોંગ્રેસ સાથે ઉભી રહેશે.ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અંગેની જાહેરાત અમે પત્રકારોની વચ્ચે કરીશું.

Related posts

સમાજવાદી પાર્ટીમાં પાવર ટસલનો દોર યથાવત જારી

aapnugujarat

कोरेगांव-भीमा हिंसा मामला : मुख्यमंत्री ठाकरे ने किया NIA जांच कराने का फैसला

aapnugujarat

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોકુફ કરી દેવાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1