Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત પાકિસ્તાનની દોસ્તી કાશ્મીર માટે મહત્વપૂર્ણ છે : ફારૂખ અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીેએમ અને નેશનલ રાષ્ટ્રીય કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સ ભારત પાકિસ્તાનની દોસ્તીની સાથે છે. તેમનુ માનવુ છે કે ભારત પાકિસ્તાનની દોસ્તી જમ્મુ કાશ્મીર માટે ઘણી મહત્વપૂર્ણ છે.
બારામુલામાં ફારૂખ અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સ તે બધા માર્ગો સાથે ઉભી છે જે ભારત અને પાકિસ્તાનની દોસ્તીનું કારણ બની શકે છે. મારુ માનવું છે કે રાજ્ય માટે બે દેશોની દોસ્તી ગણી મહત્વપૂર્ણ છે. જે દિવસે બન્ને દેશોના દોસ્તાના સંબધ થશે ત્યારે કાશ્મીર મુદ્દાનું સમાધાન કરી શકાશે.
અબ્દુલ્લાએ કહ્યું કે અમે સરકાર નથી બનાવવા માગતા કારણે કે અમે સત્તાનો આનંદ લેવા માગીએ છીએ. જે રાજ્યપાલ હવે કરી રહ્યા છે અમે બધા તેમની રક્ષા કરવા માગીએ છીએ. અમે ૩૫એની રક્ષા કરવા માગીએ છીએ, આ સરકાર લંબા સમય લાબા સમય સુધી નહી ટકે.
ફારૂખ અબ્દુલાએ કહ્યું કે લોકોને નક્કી કરવું પડશે કે શુ કરી શકાય. અમે સત્તાના ભૂખ્યા નથી. પીડીપી અને કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના અલગ અલગ માર્ગો છે પરંતુ અમે સાથે કેમ આવ્યા ? ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ભારતીય શીખ સમુદાય માટે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કર્યુ છે.

Related posts

पाकिस्तानी आर्मी-सरकार के खिलाफ पोक में प्रदर्शन

aapnugujarat

Article 370: SC sets up 5-judges Constitution Bench will hear all petitions from today

aapnugujarat

ખાંડ ઉદ્યોગ માટે ૫૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ મંજુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1