Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટનાં પૂર્વ જજ વિનુ ભૈરવિયાનું બેસણું

ગુજરાત-મુંબઈ હાઈકોર્ટનાં પૂર્વ જજ વિનુભાઈ હરીભાઈ ભૈરવિયાનાં બેસણાંમાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, શંકરસકિંહ વાઘેલા, યોગેન્દ્ર મકવાણા, પ્રવિણ મારૂ, વકીલો સહિત મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધા સુમન આપ્યાં હતાં. પૂર્વ સાંસદ રતિલાલ વર્મા સહિતનાં આગેવાનોએ સ્વ. વિનુભાઈનાં પુત્ર જયેશભાઈ અને પરિવારને સાંત્વનાં પાઠવી હતી.

Related posts

સરખેજ ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરાઈ

editor

નીતા અંબાણી પહોંચ્યાં પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણમાં, ખાટલે બેસી શાંતિથી સાંભળી વ્યથા

aapnugujarat

બોટાદમાંથી બાયો ડિઝલના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1