Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે કમલ હસન..!!!

અભિનેતા, ફિલ્મકાર અને રાજનેતા કમલહસને ફકત ૩ વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આમાં તેને ફિલ્મ લાઇનમાં ૬૦ વર્ષ થઇ ચુકયા છે પણ હવે તે ધીમા પગલે દક્ષિણ ભારતના રાજકારણમાં પ્રવેશી રહ્યા છે. મક્કલનીધિ મધ્યમના પ્રમુખ કમલહસને કહ્યું કે તેમનો પક્ષ ર૦૧૯ની સામાન્ય ચૂંટણી લડવા માટે તૈયાર છે. પણ તામિલનાડુમાં થનારી પેટા ચૂંટણી લડવાનો અમારો ઇરાદો નથી.અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલસહન જયારે પુછવામાં આવ્યું કે એમનો પક્ષ રાજયમાં થનારી પેટા ચૂંટણીઓ લડશે ? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે અમે પેટા ચૂંટણી નહીં લડીએ પણ સરકારને તેમની ફરજનું ભાન કરાવશું.
કમલ હસને ર૧ ફેબ્રુઆરી-ર૦૧૮ના રોજ મદુરાઇમાં મક્કલ નિધી મય્યમ નામથી પોતાનો પણ સ્થાપ્યો હતો. તેના ૪૮ કલાકની અંદર જ તમિલ ફિલ્મ જગતની આ મોટી હસ્તીના પડામાં ર,૦૧,પ૯૭ લોકોએ પોતાનું સભ્ય પદ રજીસ્ટર કરાવ્યું હતું.

Related posts

18 साल बाद भी उत्‍तराखंड में एक भी लाइसेंसी हेलीपैड नहीं

aapnugujarat

देवेंद्र फड़नवीस बोले, जल्‍दबाजी में पारित न किया जाए शक्ति एक्‍ट

editor

लड़की से डर कर लड़का घर में कैद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1