Aapnu Gujarat
Uncategorized

સ્ટ્રીટ લાઈટો ઉભી કરવામાં આવે છે જેને વાહન ચાલકો બિન્દાસ તોડી ને જતા રહે છે

શું પાલિકા કે સરકાર તેમની પાસે આ તમામ ખર્ચ ને દંડ ન વસુલવા જોઈએ? જેને જેને પોતા ના કામ માટે નડતર હોય તે આ રીતે પાલિકા ના અંતર મુજબ સ્ટ્રીટ લાઈટ ના પોલ હટાવવા લાગશે તો આવનારા સમયમાં આ સ્ટ્રીટ લાઈટો ગણી ગાંઠી રહી જશે ને પાલિકા ને સરકારે પ્રજાના હીત માટે કરેલ ખર્ચ ને સુવિધાઓ એળે જશે! કાયદાઓ મા તમામ ખર્ચ વસુલવા નું પ્રવધાન છે પણ તંત્ર ની ઢીલ ને લીધે છાસ વારે બેરોકટોક સ્ટ્રીટ લાઈટ ના પોલો પડતા રહે છે! પ્રજા ના ટેક્સ થી ભરાતી સરકારી તેજીરીઓ માંથી જ પ્રજાલક્ષી સુવિધા અપાતી હોય છે! અને કાયદામાં આવી નુકશાની વસુલવા ની સત્તા પાલીકા ને સરકાર પાસે છે જ તો આ બધું લોલમલોલ ક્યાં સુધી શું સામાન્ય પ્રજાએ જ બધું સહન કરવાનું? આશા રાખીએ કે જે પણ આ રીતે સ્ટ્રીટ લાઈટ ના પોલો ને નુકશાન પહોંચાડે તેને ગોતી ને તેમની પાસે પાલિકા ને સરકાર સરકારી રાહે યોગ્ય કાર્યવાહી કરી તમમા ખર્ચ વસુલી દંડ પણ કરશે

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

मारुति सुजुकी का उत्पादन सितंबर में 26 प्रतिशत बढ़ा

editor

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિ સમિતિની મળી બેઠક

editor

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1