Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ફેડરેશનની વેબસાઈટ-મોબાઈલ એપ્લીકેશન લોન્ચ

તા. ૫ ઓગસ્ટે નારાયણહાઈટ્‌સ ખાતે માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, માનનીય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં વરદહસ્તે સહકાર સેતુ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અર્બનબેંક ફેડરેશનની ફીનીક્સ આઈટી પાર્કના પ્લેટફોર્મ થકી બનાવેલ નવીન વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી જેમાં બેન્કિંગ અને ફાયનાન્સને લગતાં ન્યુઝ, નોટીફીકેશન, સરક્યુલર મેળવી શકાય તેવી માહિતી વીડિયો થકી ફીનીક્સ આઈટી પાર્ક દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

Related posts

વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભા મા વોર્ડ નં ૮ ના ૧૦૦ થી વઘુ રહીશોએ રસ્તા અને પાણીના પ્રશ્ને હોબાળો મચાવ્યો

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના સૂસ્કાલ ગામે કેનાલમાં ગાબડુ પડતા પાકને નુકસાન

aapnugujarat

अहमदाबाद में उल्टी-दस्त के १५ दिन में ही ६७० केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1