Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેબીએ ગ્રાહકો પાસેથી રોકડ લેવા પર પ્રતિબંધ મૂકાયો

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરદલાલોને તેમના ગ્રાહકો પાસેથી કોઇ પણ પ્રકારના રોકડ રકમ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેઓ તેમના બેંક ખાતામાં પણ ગ્રાહકોના માધ્યમથી રોકડ જમા કરવી શકશે નહી. સેબીના જણાવ્યા મુજબ શેરદલાલ ગ્રાહકોને લેણદેણના મામલે કોઇ અન્ય વ્યકિત દ્વારા આપેલો ચેક સ્વીકાર કરશે નહિ આ પગલોનો હેતું ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહા આપવાનો છે.
સેબીએ એક નોટિફિકેશીમાં કહ્યું કે વર્તમાનમાં ઇલેકટ્રોનીક માધ્યમાંથી ચુકવણીના અનેક વિકલ્પો રહેલા છે તેને મેઇને શેર દલાલાને આદેશ આપવામાં આવી રહ્યો છે કે તેઓ ગ્રાહકોને પણ રોકડમાં ચુકવણી કરશે નહી.
સેબીએ કહ્યું કે હવે તે શેરદલાલ અને તેના ગ્રાહકો વચ્ચે કોઇ પણ ના લેણ દેણ રોકડની ચુકવણીમાં થશે નહિ નિયામકના જણાવ્યા મુજબ હવે બંને પક્ષો વચ્ચે નાર્ણાકીય લેણદેણ ચેક, ડિમાન્ડ ડ્રાફટ, ઇલેકટ્રોનીક ફડં ટ્રાન્સફરના માધ્યમથી સીધા ખાતામાં ચુકવણી અથવા આરબીઆઇ દ્વારા સ્વીકૃત કોઇ અન્ય માધ્યમથી સત્યવ થશે.

Related posts

કાશ્મીરમાં ત્રણ આતંકી ઠાર મરાયાં

aapnugujarat

केनरा बैंक का मुनाफा 23 फीसदी बढ़ा

editor

यात्रियों को नहीं मिल रहा जेट एयरवेज से रिफंड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1