Aapnu Gujarat
ગુજરાત

દાંડી હેરીટેજ માર્ગનું નિર્માણ દાંડી કુચની સ્મૃતિ ચિરકાલીન બનાવશે

આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી. આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી.

Related posts

સુરતમાં ફરી એકવાર રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી

editor

महिला सिक्योरिटी गार्ड के एकाउन्ट से २० हजार लेकर शख्स रफुचक्कर

aapnugujarat

સિવિલમાં રૂપાણી પ્રસુતા વોર્ડમાં માતાઓને મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1