Aapnu Gujarat
મનોરંજન

ચિત્રાંગદા નિર્માણ ક્ષેત્રે કુદી પડવા માટે સજ્જ

ખુબસુરત અભિનેત્રી ચિત્રાંગદા હવે નિર્માણ ક્ષેત્રમાં જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી તરીકે કામ જારી રાખીને તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવવા માટે તૈયાર છે. પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા થોડાક સમય સુધી ફિલ્મોથી દુર હતી પરંતુ હવે પર્સનલ મુશ્કેલીમાંથી બહાર નિકળીને ફરી સંપૂર્ણ પણે સક્રિય થઇ ગઇછે. તેનુ કહેવુ છે કે તે પોતાની લાઇફમાં જે કરઇ પણ નિર્ણય કર્યા છે તેના કારણે સંપૂર્ણ સંતુષ્ટ છે. કોઇ પણ દુખ નથી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોની સાથે સાથે ટીવી અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવી રહી છે. તેનુ કહેવુ છે કે હવે તેની પ્રાથમિકતા બદલાઇ રહી છે. ચિત્રાંગદા હવે ચારેબાજુ કમબેક કરી રહી છે. ફિલ્મોમાં કામ કરી રહી છે. ટીવી પર નજરે પડી રહી છે. ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવી રહી છે. ફિલ્મ નિર્માણ કરવા માટે તે ઇચ્છુક છે. એક અભિનેત્રી, નિર્માત્રી અને સિગલ મધર તરીકે તે ભૂમિકા અદા કરી રહી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે બ્રેક પર હતી ત્યારે તેની ઓળખ હોકી ખેલાડી સંદીપ સિંહ સાથે થઇ હતી. વર્લ્ડ કપ પહેલા તે મોટી દુર્ઘટનાનો શિકાર થયો હતો અને છતાં તે ટીમમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો હતો ત્યારે તે પ્રભાવિત થઇ હતી.
તેનુ કહેવુ છે કે સંદીપ સિંહ જેવા લોકો ખરેખર હિરો છે. તેમની પટકથા લોકો નિહાળે તે જરૂરી છે. તેનુ કહેવુ છે કે નિર્માણના ક્ષેત્રે તે એકલી નથી. તેની સાથે પાર્ટનર પણ છે. તેનુ કહેવુ છે કે તેને કોમેડી શો જજ કરવાની ઓફર થઇ રહી છે. પરંતુ તે કોમેડી શો કરી રહી ન હતી. ચિત્રાંગદા હાલમાં બોલિવુડ ફિલ્મોની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મો પણ કરી રહી છે.

Related posts

દુનિયાના ૧૦ ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં મહાદેવપુર ડાભલાના શિક્ષક દિલીપસિંહ વિહોલનો સમાવેશ

editor

‘शॉटगन शादी’ में सिद्धार्थ के साथ दिखेंगी फातिमा सना शेख

aapnugujarat

हमें अभिनेताओं के मुकाबले 5 से 10 % ही मिलता है पैसा : तापसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1